કૃપા કરીને ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીમાં જવાબ આપો

NJDEP લિબર્ટી સ્ટેટ પાર્કના એક નવા વિસ્તારની રચનાના આયોજન તબક્કામાં છે    . 

તમે ડિઝાઇનમાં જે પ્રકારના મનોરંજન જોવા માંગો છો તેના વિશે સમુદાય ફીડબેક
ઈચ્છીએ છીએ.

Question Title

* 1. તમારું પિનકોડ શું છે?

Question Title

* 2. તમારી ઉંમર કેટલી છે ?

Question Title

* 3. જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી છે, તો શાળામાં તમારું ગ્રેડ સ્તર કેટલું છે?

Question Title

* 4. તમારા માટે કયા રમતના ક્ષેત્રનો પ્રકાર સૌથી મહત્વપૂર્ણ છે?

Question Title

* 5. તમારા માટે કયો રમતના ક્ષેત્રનો પ્રકાર બીજો સૌથી મહત્વપૂર્ણ છે?

Question Title

* 6. કયો સ્પોર્ટ્સ કોર્ટ પ્રકાર તમારા માટે સૌથી મહત્વનો છે?

Question Title

* 7. કયો સ્પોર્ટ્સ કોર્ટ તમારા માટે બીજો સૌથી મહત્વપૂર્ણ છે?

Question Title

* 8. કૃપા કરી નીચે સૂચિબદ્ધ "અન્ય ઉદ્યાન સુવિધાઓ" માટે નોંધ લો. અમે ચાલવાના માર્ગો, રસ્તાઓ, પિકનિક વિસ્તાર, વન્યપ્રાણી નિરીક્ષણ અથવા બાઇકિંગને વિકલ્પો તરીકે સમાવ્યાં નથી કારણ કે આ પહેલેથી જ ડિઝાઇન યોજનામાં છે.

અમે આ સિવાયના વધારાના વિચારોની શોધ કરી રહ્યા છીએ.

Question Title

* 9. પાર્કની કઈ અન્ય સગવડ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે ?

Question Title

* 10. પાર્કની કઈ અન્ય સગવડ તમારા માટે બીજી સૌથી મહત્વપૂર્ણ છે ?

Question Title

* 11. તમારું ઇમેઇલ સરનામું શું છે? (વૈકલ્પિક, લિબર્ટી સ્ટેટ પાર્ક પ્રોજેક્ટના અપડેટ્સ માટે )

Question Title

* 12. તમારી પાસે કોઈ અન્ય ટિપ્પણીઓ છે ?

T